Vegetables Folding Box: ફળો અને શાકભાજી હવે પરિવહન કરતી વખતે બગડશે નહીં.
Vegetables Folding Box:- ફળો અને શાકભાજીના પરિવહન દરમિયાન બગાડની સમસ્યા સર્જાય છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીએ આ સમસ્યાનો ઉકેલ શોધી કાઢ્યો છે. ફળો અને શાકભાજીને સાચવવા માટે યુનિવર્સિટીએ ફોલ્ડિંગ બોક્સ પર સંશોધન હાથ ધર્યું છે. ફળો અને શાકભાજી સામાન્ય રીતે બોક્સમાં મુકવામાં આવે છે અને તાજા રાખવા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવામાં આવે છે. આવા … Read more