કરુણા એનિમલ એમ્બ્યુલન્સ: ગુજરાતના પશુપાલન વિભાગ દ્વારા પશુ ચિકિત્સા સેવાઓ મફતમાં પૂરી પાડવામાં આવે છે.
કરુણા એનિમલ એમ્બ્યુલન્સ:- આ મેળાઓના આયોજનના પરિણામે પશુઓ માટે પશુ આરોગ્ય મેળાનું આયોજન કરવા ઉપરાંત ગામમાં પશુપાલકોને મફત સારવાર પણ આપવામાં આવે છે. આ ઉપરાંત પશુપાલન વિભાગ દ્વારા પશુઓના રસીકરણ માટે ઘરે-ઘરે જઈને વિનામૂલ્યે સેવા પણ આપવામાં આવે છે. ગુજરાતના તમામ જિલ્લાઓમાં મદદનીશ પશુપાલન નિયામક, નાયબ પશુપાલન નિયામકની કચેરીઓ કાર્યરત છે. જેના નિયંત્રણ હેઠળ પશુ … Read more