New Technology ના ઉપયોગ દ્વારા, આ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખેડૂતોને ખેતી માટે વધુ અનુકૂળ બનાવે છે.
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર:- જો આજનો ખેડૂત નવી ટેકનોલોજી અપનાવે અને આધુનિક અભિગમ સાથે ખેતી કરે તો તે સમૃદ્ધિના શિખરે પહોંચી શકે તેમાં કોઈ શંકા નથી. શિક્ષણના અભાવના પરિણામે મોટાભાગના ખેડૂતો નવી ટેકનોલોજીથી પરિચિત નથી. ખેડૂતો નવી ટેકનોલોજીથી માહિતગાર થાય તે માટે માળેજા ખાતે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા પ્રયાસો હાથ ધરાયા છે. કાર્યક્રમના ભાગરૂપે ખેડૂતોને નવી … Read more