શાહરુખ ખાન અમેરિકામાં રોડ અકસ્માતમાં ઘાયલ, ઈજા બાદ હોસ્પિટલમાં દાખલ
બોલિવૂડ કિંગ શાહરૂખ ખાન અમેરિકામાં રોડ અકસ્માતમાં ઘાયલ થયો છે.
સુપરસ્ટાર શાહરૂખ ખાન યુએસએના લોસ એન્જલસમાં રોડ અકસ્માતમાં ઘાયલ થયો હતો,
અહેવાલો અનુસાર, શાહરૂખ ખાન એક ફિલ્મના શૂટિંગ માટે યુએસમાં છે જ્યાં તેને માર્ગ અકસ્માતમાં નાકમાં ઈજા થઈ હતી.
ET ટાઈમ્સના અહેવાલો અનુસાર, શાહરૂખ ખાન એક ફિલ્મના શૂટિંગ માટે યુએસમાં છે જ્યાં તેને માર્ગ અકસ્માતમાં નાકમાં ઈજા થઈ હતી.
નાક પર વાગ્યા બાદ લોહી વહેવા લાગ્યું, ત્યારબાદ તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો.
જ્યાં તેની મામૂલી સર્જરી કરવામાં આવી હતી.