સોમનાથ ના રેલવે સ્ટેશન ની નવી ડિઝાઇન 

સોમનાથમાં રેલવે સ્ટેશનનું રિડેવલપમેન્ટ

સોમનાથના રેલવે સ્ટેશનને 134 કરોડના ખર્ચે આધુનિક અપગ્રેડેશન કરાશે

સોમનાથ ના  જુના રેલવે સ્ટેશન ની જગ્યા છે 

 સ્ટેશનમાં સોમનાથ મંદિરના વારસાને દર્શાવતું વિશિષ્ટ બિલ્ડિંગનું નિર્માણ કરવાનું આયોજન

ઉર્જા બચત માટે ગ્રીન બિલ્ડીંગ કોન્સેપ્ટ અપનાવીને સ્ટેશનનો વિકાસ કરવામાં આવશે

રેલવે સ્‍ટેશનના અપગ્રેડેશન માટે રીકવેસ્‍ટ ફોમ પ્રપોઝલ રેલ લેન્‍ડ ડેવલપમેન્‍ટ ઓથોરીટી દ્વારા ખાનગી કંપનીઓ પાસેથી મંગાવવામાં આવી છે. 

સોમનાથ ના  જુના રેલવે સ્ટેશન ની જગ્યા રાતે આ રીતે સુંદર લાગે  છે 

રેલવે સ્ટેશન ની જગ્યા ને એક્દુમ મોડર્ન લૂક આપવામાં આવશે 

બાંગ્લાદેશના ODI કેપ્ટન Tamim Iqbal T20I ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી